કુકરમુંડા તાલુકાના ગામોમાં દારૂ, જુગાર, વારલી, મટકાના ગેરકાયદેસર ચાલતિ પ્રવૃત્તિઓ બંધ કરવા આવેદન અપાયું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકામાં આજે તા.14/09/2020 ના રોજ ભીલીસ્થાન ટાયગર સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી કાળીને કુકરમુંડા...
