Year: 2020

તાપી જિલ્લામાં આજે બે કોરોના દર્દીનાં મોત : કપુરા બાદ વ્યારાનાં દાદરી ફળિયાની 70 વર્ષીય વૃદ્ધાનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ કુલ બે કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 7 લોકોનાં મોત થયા...

વાલોડ પોલિસે બાતમીનાં આધારે એક મહીનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સિકંદરને ઝડપી પાડ્યો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે , પોલીસ અધિક્ષક શ્રી તાપી - વ્યારા તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ...

સુરતની મહિલા આઇ.ટી.આઈ.માં ઓગષ્ટ-૨૦૨૦ માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ : વિવિધ વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવવા તા.૨૦ ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મહિલાઓને વિનામુલ્યે વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ આપી સ્વનિર્ભર બનાવતી સુરત જિલ્લાની સરકારી મહિલા આઇ.ટી.આઇ, ભીમરાડ ખાતે ચાલતા...

તાપી જિલ્લાના તમામ ખેડુત મિત્રો ભૂગર્ભ/સ્ટોરેજ ટાંકી માટે સહાય મેળવવા જોગ..

ખેડૂતોએ સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. (માહિતી બ્યુરો વ્યારા-તાપી) : તા.૨૯ઃ તાપી જીલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧...

“કોરોના” બ્રેકિંગ : આહવા ખાતે નોંધાયો એક “કોરોના” કેસ :

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૨૯: આજ રોજ આહવા (પટેલપાડા) ખાતે વધુ એક "કોરોના" પોઝેટિવ કેસ સામે આવ્યો...

તાપી જીલ્લામાં આજરોજ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 163 પોઝિટિવ...

જાખલા ગામે આવેલા હારૂન પોલ્ટ્રી ફાર્મમાં દીપડો નજરે પડતાં અને વન વિભાગે પાંજરૂ ગોઠવતાં દીપડો પાંજરે પુરાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન વિભાગની પીપલવાડાની બેડધા બીટમાં આવતાં સુરત જિલ્લાના જાખલા ગામે નૂર મોહમ્મદ ગોસલાનું હારૂન પોલત્રીફાર્મ...

માંડળ ટોલનાકા ઉપર મોટર સાયકલ માટેનો સાંકળો લેન પહોળો બનાવવા પ્રિમીટીવ ગ્રુપનું જીલ્લા કલેક્ટરને આવેદન

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં માંડળ ટોલ નાકુ જ્યારથી બન્યું છે ત્યારથી વારંવાર અકસ્માત થતા ટુ - વ્હિલર મોટર...

તાપી જીલ્લામાં કપુરાનાં કોરોના દર્દીનું મોત : કુલ મોત 6

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 6 લોકોનાં મોત થયા...

ગુજરાતમાં 1 ઓગસ્ટ, 2020થી માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ લેવાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ગુજરાતમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમો...