માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ : જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ...
