Year: 2020

ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે પીપલવાડા જંગલ વિસ્તારમાંથી સાગી લાકડાનો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી પાડી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે પીપલવાડા જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો...

ઝંખવાવ ITI ખાતે દીપ ટ્રસ્ટ દ્વારા કૌશલ્ય પ્રયોગશાળા અને આધુનિક લાઈબ્રેરી ખુલ્લી મુકતા વનમંત્રી ગણપતસિંહ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે સરકારી ITI કાર્યરત છે. આ ITI માં અનેક ટ્રેડો ચાલે છે. સાથે...

સુરત શહેરમાં ૧૫૦ ઇકો ફ્રેન્ડલી ઈલેકટ્રીક બસ સેવા શરૂ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : અનલોકના અમલ બાદ સુરતનો વાહનવ્યવહાર ધમધમતો થયો છે. પર્યાવરણ બચાવવા માટે સુરત SMC આગામી દિવસોમાં...

આજે વધુ વરસાદ અને પવનને પગલે HT-LT લાઈનનાં તારો તૂટ્યા : પાંચ કલાક બાદ વીજપુરવઠો શરૂ કરાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તાલુકા મથક માંગરોળ સહિત આસપાસનાં ગામોમાં વ્યાપક વરસાદની સાથે પવન ફૂંકાયો હતો જેને લીધે...

સોનગઢ નગરપાલિકાની ચુંટણી : પ્રમુખ ટપુભાઈ ભરવાડ, ઉપપ્રમુખ ભાવનાબેન ગામીત બિનહરિફ જાહેર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા . ૨૪/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે મે.નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી તાપી -...

તાપી : આજે નવા 7 કેસો : 6 વ્યારાનાં અને એક ડોલવણ તાલુકાનો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 265 પોઝિટિવ...

માંડવી તાલુકાના વદેશીયા ગામે પ્રાથમિક શાળામા ૭૧મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આજરોજ સુરત જિલ્લનાં માંડવી તાલુકાના વદેશીયા ગામે પ્રાથમિક શાળાએ સામાજીક વનીકરણ રેન્જ માંડવી, વનવિભાગ ઉત્તર -...

માંગરોળ તાલુકા ખેડૂત સમાજ તરફથી માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સરકાર તરફથી જમીનનાં મહેસુલી કાયદામાં જે સુધારો કરી, કરાયેલાં સુધારામાં હવે બિનખેડુત પણ જમીન રાખી...

તાપી : વ્યારાના ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓનું મોત : કુલ આંક 19

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં રવિવારનાં રોજ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 19 કોરોના...

માંગરોલ પોલીસ મથકમાં ફરજ બજાવતાં હે.કો. ચેતનકુમારનું થયેલું નિધન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પોલીસ મથક ખાતે હેડ ક્રોસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અને થોડા દિવસો પહેલા ફરજ મોકૂફ...