Year: 2020

ઉચ્છલનાં સાકરદા બ્રિજ નીચેથી 46 હજારથી વધુનો વિદેશી દારુ સાથે એક ઝડપાયો : એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાની વિગત જોઈએ તો, ગતરોજ સાંજે 6 વાગ્યાનાં સુમારે ઉચ્છલનાં સાકરદા...

ચોખવાડા ગામેથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 2 ઈસમો ઝડપાયા : ૨ ઈસમોને વોન્ટેડ જાહેર કરાયાં

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામેથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૨ ઈસમો ઝડપાયા તેમજ...

નાની નરોલી GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા કંપની કાર્યક્ષેત્રના 17 ગામોમાં સ્વ-સહાય જૂથની બહેનોને સૂર્ય કુકર વિતરણ થયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપટ્રસ્ટ દ્વારા કંપની કાર્યક્ષેત્ર...

સુરતનાં મહુવા મામલતદાર કચેરીમાં આવતી અનામત બેઠકોમાં ફેરફાર કરાતા આમઆદમી પાર્ટીએ આપેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૮મીના મંગળવારના સુરત જિલ્લા પંચાયત હેઠળ આવતી મહુવા તાલુકાની ૪ બેઠકો સામાન્ય જાહેર...

તાપીમાં કોરોનાએ સકંજો કસ્યો : નવા 12 કેસો સાથે કુલ 416 કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 416 પોઝિટિવ...

માછલી લેવા જાઉં છું કહીને નીકળેલા નવાપુરનાં યુવકનો મૃતદેહ નેશુ નદીમાંથી મળી આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવાપુરના જનતા પાર્ક લાઈન નં. 6 ખાતે રહેતો યુવક નામે ભગવાનભાઈ રામચઁદૃ ગિરાસે ઉ.વ.આ. 38 ગત...

ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારી રાજ્ય ગુરૂનો વિદાય સમારંભ યોજાયો

(નઝીર પાંડોર (માંગરોળ)  : સુરત જિલ્લાના હાલના શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્ય ગુરૂ DEO કે જેમની પાસે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ પણ...

સુરત ST વિભાગનાં ૨૭૨ નાઈટ ટ્રીપ થર્મલ ગનના અભાવે બંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત ST વિભાગે તેનું સંચાલન શરૂ કરવાનો બે વીક થઈ ગયા છે. જો કે પ્રવાસીઓ...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લુવારા ગામના અનેક પ્રશ્નો વણઉકેલ્યા !

આઝાદીના 74 વર્ષ પછી પણ આદિવાસીઓ વીજળી વિના અંધારામાં જીવવા મજબુર !! (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ભારત દેશ ડગલેને...

ઉમરપાડાનાં વાડી ગામે જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા : રૂ. 13,280નો મુદ્દામાલ જપ્ત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાના વાડી ગામે સ્ટેશન ફળિયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઇસમોને...