Month: August 2020

તાપી જીલ્લામાં આજરોજ 8 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા : કુલ આંક 182

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 8 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 182 પોઝિટિવ કેસો...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)નાં સ્નાતક ક્ક્ષાનાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની સેમેસ્ટર-6ની પરીક્ષાની તારીખ જાહેર કરાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  :  વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રખાઇ હતી પરિસ્થિતિને જોતા...

ડાંગ જિલ્લામાં નોંધાયા વધુ બે “કોરોના” કેસ 

જિલ્લામાં કુલ ૩૦ પૈકી ૧૨ એક્ટિવ કેસ : ૧૮ દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા  (અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા:...

માંગરોળ ખાતર ડેપો ઉપર ખાતર હોવા છતાં ખેડૂતોને ન આપતાં ખેડૂતોએ મચાવેલા હોબાળા બાદ આજે વહેલી સવારથી જ ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે GNFC નો ખાતરનો ડેપો આવેલો છે.હાલમાં ખેડૂતો ને ખાતરની તાતી જરૂરિયાત...

સુરત જિલ્લા પંચાયતનું નવું વહીવટી ભવન ઉભું કરવાની આતુરતાનો દશ વર્ષ બાદ આવેલો અંત

(નઝીર પાંડોર-માંગરોળ)  : સુરત જિલ્લા પંચાયતનું નવું વહીવટી ભવન ઉભું કરવા માટે દશ વર્ષની લાંબી આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યનાં પંચાયત...

તાપી જીલ્લામાં આજે વાંસકુઈનાં યુવાનને કોરોના ભરખી ગયો : દર્દીઓનાં કુલ મોતનો આંક 9 : 9 માંથી માત્ર 1 દર્દીનાં મોતનું કારણ COVID !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 9...

મંદીરે જવાનું બહાનું કરી સુરતથી નિકળેલા પાંચ વ્યક્તિ પહોંચ્યા લક્કડકોટ : પરત ફરતી વખતે વ્યારાનાં વીરપુર પાસે ઇનોવા કાર પલ્ટી ખાતા એકનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરથી પૂરઝડપે પસાર થઈ રહેલ ઇનોવા...

પિતાએ પ્રેરણા આપી હતી : કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે : શાહીન સૈયદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતના અલથાણ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં ફરજ બજાવતાં મહિલા કેર ટેકરના પિતાનું અવસાન થતા આઘાતની લાગણીને...

આગામી બે દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ભરૂચ સ્થિત કૃષિ કોલેજના સંશોધકોએ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂતો માટે 09 ઓગસ્ટ સુધીની એડવાઇઝરી જાહેર કરી ભારે વરસાદ અને...

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘરબેઠા એકમ કસોટીનું આયોજન કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ શ્રી એ.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સરકારશ્રીના આદેશ પ્રમાણે...