Month: August 2020

નિઝરના વેલદા ગામે પોલીસ અને સ્થાનિક પ્રજા વચ્ચેનાં ઘર્ષણમાં ગેરસમજના કારણે એક પત્રકારની પણ ધરપકડ કરી ૨૧ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો : જેને ન્યાય અપાવવા માટે આજરોજ તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની એક બેઠક મળી હતી અને પત્રકારના હિત માટે યોગ્ય રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો 

આજે વરસાદને પગલે માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે આવેલી વાવ્યા ખાડી ઉપરનો લો-લેવલ બ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ : અનેક ગામો બારડોલી, કામરેજ, સુરત જવા માટે વિખૂટા પડી ગયા

(નઝીર પાંડોર દ્વારા, મંગરોળ) : માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે વાવ્યા ખાડી આવેલી છે આ વાવ્યા ખાડી દરવષે ચોમાસામા જોરમાં વરસાદ...

તાપી જીલ્લામાં આજે વ્યારાનાં 4 તથા વાલોડનાં 2 મળી કુલ 6 કેસો નોંધાયા છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 203 પોઝિટિવ...

માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ : જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ...

ઉમરપાડા તાલુકાનું દેવઘાટ અને ચોખવાડા ખાતેનું પંચનાથ મહાદેવનાં મંદિરનો વિસ્તાર ચોમાસામાં જોવા લાયક બન્યો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં દેવઘાટ ખાતે અતિસુંદર કુદરતી ધોધ આવેલા છે.આ સ્થળ ઉપર જંગલ વિસ્તારમાંથી જવાય છે. હાલમાં...

તા.૨૦મીએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે તા.૨૦/૦૮/૨૦૨૦ને સ્થળ...

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા લોકોને ભારે હાલાકી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દગુનિયા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા લોકોને...

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને સંયોજકોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

સંગઠન અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ...

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલો દીવતણનો દેવઘાટ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકૂવા-માંગરોળ) :  દેવઘાટના ધોધ ને જોવા અને મજા માણવા દૂરદૂરથી સહેલાણીઓ અહીં આવી નયનરમ્ય નજારો જોઇ છે....

ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા અને માંગરોળ માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે....