કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરો માટે પાંડુરોગ અને નિવારણ તથા ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનીંગ વિષય પર ઈન – સર્વિસ તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી...
