યુવા કલાકાર ભાઇ-બહેનો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી આગળ ધપાવે તે જરૂરી : કલેક્ટર એચ.કે.વઢવાણિયા
વ્યારાના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય એક્તા પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ........... (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૩૦: આઝાદીકા અમૃત મહોત્સવ...
