તાપી જિલ્લાનું ગૌરવ : વ્યારા સ્થિત ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તાપીના ૦૩ ખેલાડીઓનું નેશનલ સબ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૧૫: તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તાપીની ૦૩...
