ગોડધા-કલકવા ગામની આદિવાસી દિકરી ડો.નિલેશ્વરી કિરણભાઈ ચૌધરીની BCCIમા અન્ડર -16 આસામ ક્રિકેટ ટીમની ફિઝિયો તરીકે પસંદગી થઈ
( માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા:૦૫: તાપી જિલ્લાના વાલોડ અને ડોલવણ તાલુકાના સરહદે આવેલ ગોડધા-કલકવા (ચૌધરી ફળિયા) ની આદિવાસી દિકરી ડો.નિલેશ્વરી...
