તા.૧૭મી ડિસેમ્બરે તાપી જિલ્લાના કુકરમુંડા, વ્યારા, ડોલવણ, વાલોડ, ઉચ્છલ અને સોનગઢ તાલુકાના વિવિધ ગામે યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
તાપી જિલ્લો: "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" દિન-૧૮ - ઉચ્છલ તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ પાટીબંધારા ગ્રામપંચાયત ખાતે યોજાશે....
