તાપી જિલ્લામાં આગામી ૧૫ ઓક્ટોબરના રોજ યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ આગામી ૧૫ ઓક્ટોબરના રોજ તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને...
