તાપી જિલ્લામાં આગામી ૨૬ માર્ચ તાલુકા અને ૨૭મી માર્ચના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ માર્ચ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૪. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ માર્ચ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૪. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...
તાપી જિલ્લાનું શિક્ષણ ગૌરવ રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં તાપી જિલ્લાની RMSA મોડેલ સ્કૂલ, ડોસવાડા દ્વિતીય ક્રમાંકે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ 03/03/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા...
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા સહિત ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીતની ઉપસ્થિતીમાં આયુષ મેળાને ખુલ્લો જાહેર કરાયો - મહાનુભાવોએ પોતાના હાથે...
ઘર કાંકાસથી કંટાળી સગાસંબંધી ના ઘરે જવા નીકળેલ ડાંગ જિલ્લાની કિશોરી તાપી જિલ્લામાં ભુલી પડી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરનાં મેઈન રોડ-જુનાગામ થી દેવજીપુરા વિસ્તારમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-તાપી અને...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લીડ બેંક ઓફિસ તાપી દ્વારા બેન્ક ઓફ બરોડા, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે તાપી જિલ્લાના સૌ શિક્ષકો અને બાળવિજ્ઞાનિકોને તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના...
સંકલિત બાળ વિકાસ યોજનાના પોષણ ઉત્સવમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાયા -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઈ.સી.ડી.એસ....
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી ૦૮મી માર્ચે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. તમામ પક્ષકારો,વકીલશ્રીઓ તથા જાહેર...