પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રીજી ગોપાલ ગૌશાળા સોનગઢ ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરભિ ગૌસેવા પરિવાર, હરિદ્વાર અને કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ માનનીય...
