Tapi

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે

ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.06. ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન...

પીકઅપ ટેમ્પોમાં શાકભાજીની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા,...

તાપી જિલ્લામાં વરસાદ બંધ થતાની સાથે જ રસ્તાઓના રી- સરફેસિંગ અને નવિનીકરણની કામગીરી શરૂ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ રસ્તાઓનું રી સરફેસિંગ તેમજ નવીનીકરણ કરવા...

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા ખાતે ‘કૌશલ્ય દીક્ષાંત સમારંભ’નું સફળ આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વ્યારા ખાતે 'કૌશલ્ય દીક્ષાંત સમારંભ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,...

માય ભારત, તાપી દ્વારા આંતર રાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત-તાપી દ્વારા યુવાનોને વડીલોને સારસંભાળની પ્રવૃતિઓ સાથે જોડવાના ઉદ્દેશથી...

વિકસિત ભારતના આવતી કાલના નાગરિકો તરીકે બાળકો માટે શપથ લેવાયા

બાળકોના મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા તેમજ આદર્શ બાલમિત્ર ગ્રામ નિર્માણ કરવા સંકલ્પ લઈ ચર્ચા કરવામાં આવી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ...

સોનગઢમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ...

સોનગઢના ખેરવાડા ખાતે શ્રી તાપી માતાના મંદિરનું ભવ્ય નિર્માણ થશે : મંદિરનું ભૂમિપૂજન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ખેરવાડા ગામે બંગલી ફળિયા ખાતે સુર્યપુત્રી તાપી માતાનું નવનિર્મિત મંદિરનું ભૂમિપૂજન તા...

તાપીના ઝાંખરી ખાતે કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

દશેરા અને ગાંધી જયંતિના શુભ દિને ખેડૂતોને ૨૪ કલાક વીજળી મળે તેવા શુભ આશયથી ૧૧ કરોડના ખર્ચે સબસ્ટેશન શરૂ કરાયું...

તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત પ્રારંભ રાજ્ય સરકાર હંમેશા પ્રજાહિતમાં નિર્ણય લે છે. તાપી...

Other