સંપ, સહકાર અને ભાતૃભાવને સમર્પિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકો ચેમ્પિયન જ્યારે પલસાણા તાલુકો રનર્સ અપ
ગંગાધરા પ્રાથમિક શાળાનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શિક્ષક હિરેન પટેલ મેન ઓફ ધ સિરીઝ બન્યા (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી તાલુકાનાં અલ્લુ...
