Surat

સમગ્ર શિક્ષા અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ઓલપાડ તાલુકાની 32 સરકારી પ્રાથમિક શાળાઓ ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસથી સુસજ્જ બની

આ શૈક્ષણિક પ્રોજેક્ટને શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શિક્ષક-વિદ્યાર્થીઓની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં...

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં સુભાષચન્દ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રણી નેતા એવાં સુભાષચન્દ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી આજરોજ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત...

વડોદરાનાં હરણી તળાવની ધટનાના મૃતકોના આત્માની શાંતિ અર્થે શાળાઓમાં મૌન પાડવામા આવ્યું

(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : ગતરોજ વડોદરાનાં હરણી તળાવની અત્યંત દુઃખદ હોડી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકો તથા શિક્ષકોનાં આત્માની...

સુરત ખાતે યોજાયેલ હાર્ટ કેર મેરેથોનમાં ટકારમાનાં કૌશિકા પટેલ બન્યા સંદેશાવાહક

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ હાર્ટ કેર મેરેથોનમાં ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલે ભાગ લીધો...

દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાની વાર્તાકથન પ્રિ-પેટરી સ્ટેજમાં કુદિયાણા પ્રાથમિક શાળાની યસ્વી પટેલ વિજેતા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીશ્રીની કચેરી,...

સુરત જિલ્લાનાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ

સુસંસ્કારથી જ વ્યક્તિ અને સમાજની શોભામાં અભિવૃદ્ધિ થાય છે : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.16 ઘેર-ઘેર સંસ્કાર...

કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી,...

કણકેશ્વર મહાદેવ યુવક મંડળ તરફથી કણાવ ખાતે મહાયજ્ઞનું આયોજન : ધર્મપ્રેમી જનતાને જોડાવા જાહેર નિમંત્રણ

(દિવ્યેશ પટેલ દ્વારા, કણાવ-પલસાણા) : 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઈ...

કીમ કેન્દ્ર આયોજીત આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુડસદ પ્રાથમિક શાળા ચેમ્પિયન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કીમ કેન્દ્ર દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટ KPL-4 નું આયોજન અણીતા ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ...

ઘરે ઘરે સંસ્કાર અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીનાં ઉર્સ- મેળાનો 12 મીથી પ્રારંભ

પરંપરાગત સજજાદાનશીનની હાજરીમાં કોમી એકતાનું અનોખું વાતાવરણ સર્જાશે (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘરે ઘરે સંસ્કાર આપો, ઘરે ઘરે ગાય પાળો,...