સુરતનાં આવકારો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા નવજીવન વિધાલય ખાતે પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરનાં કતારગામ વિસ્તારનાં આવકારો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઓલપાડનાં છેવાડાનાં કાંઠા વિસ્તારનાં કરંજ ગામે...
