Surat

શિક્ષણનો ઉદ્દેશ હોલ નહીં, માહોલ બનાવવાનો છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

વિદ્યાર્થીઓને દિશા અને ગતિશીલતાનો પરિચય કરાવવો એ વાલી અને શાળાની સંયુક્ત જવાબદારી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી HHFMC પબ્લિક સ્કૂલનો...

ખેલમહાકુંભ 2025 ની દોડ સ્પર્ધામાં રાજનગર પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિધાર્થીની...

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે મકરસંક્રાંતિની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયાબજાર સ્થિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે મકરસંક્રાંતિની...

અભૂતપૂર્વ એકતા- માનવતાના માહોલમાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો આધ્યાત્મિક પર્વ સંપન્ન

૧૫ દિવસ ભક્તિ- ભાવ તથા અધ્યાત્મનો અનેરો મહિમા, હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરૂ મહત્વ હોય લાંબી કતારો જોવા મળી. સમગ્ર માનવસમાજ...

નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું...

ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં ઉન્નત ભારત અંતર્ગત તબીબી તપાસ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉન્નત ભારત અંતર્ગત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં તબીબી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ તથા શારીરિક તકલીફવાળા...

ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું....

ઓલપાડની સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય શર્મિલા પટેલનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શર્મિલાબેન ભોગીલાલ...

મોટામિયાં માંગરોળનાં મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોરેન્ટો પ્રીમિયર લીગ 3 નો પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામીયા માંગરોલ મુકામે આવેલ મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉથ ગુજરાત...

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે વીર બાળ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધર્મ પ્રત્યે નિષ્ઠા તથા રાષ્ટ્રપ્રેમ ખાતર બલિદાન આપનારા શીખ ધર્મનાં ગુરુ ગોવિંદસિંહનાં વીર પુત્રો જોરાવરસિંહ તથા...