નર્મદા જિલ્લામાંથી કોરોના વાયરસનો પોઝિટિવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામના ૧૮ સભ્યોને કોરોન્ટાઈન કરાયા
નર્મદા અને સુરત જિલ્લાની બોર્ડર સીલ કરાઈ (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર આવેલા...
