બાયો ડીઝલના ગોરખ ધંધાનો તાપી જિલ્લામાં પર્દાફાશ થયો : જિલ્લા પુરવઠા વિભાગએ ૫,૨૩,૬૫૦ ના મુદ્દા માલ સાથે બાયોડીઝલ સીઝ કર્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારની ગાઇડલાઇન વિરુદ્ધ ચાલતા અને તાપી જિલ્લામાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા બાયોડીઝલના પંપો ને...
