માંગરોળ તાલુકાના મોટીપારડી સહિત ચાર ગામો ખાતેથી પસાર થતી ખાડીની સફાઈ કરી, પ્રોટેક્શન વોલ બનાવી માર્ગ ઉંચો કરવા પ્રશ્ને આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના મોટીપારડી, નંદાવ, સાવા, કઠવાડાચાર ગામો ખાતેથી પસાર થતી ખાડીની સફાઈ કરી, પ્રોટેક્શન વોલ...
