સુરતનાં ખાસ જમીન સંપાદન અધિકારી, માંગરોળના મામલતદાર-TDO ને રજુઆત : કોમન પ્લોટ રેલ્વેનાં ઓવરબ્રિજમાં સંપાદન થતો હોય, જે વળતર મળે તે ૭૧ પ્લોટ ધારકોને મળવું જોઈએ : બિલ્ડર પોતે આ રકમ લઈ લેવાની રમત રમી રહ્યો છે !
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતનાં ખાસ જમીન સંપાદન અધિકારી શાખા-૪, માંગરોળના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી...
