માંગરોળ અને મેરા ગામની વચ્ચેથી પસાર થતી કીમ નદીનાં કિનારે આવેલા સોમેશ્વર સ્મશાન ગૃહ ખાતે દીપ ટ્રસ્ટ તરફથી ૧૭ લાખના ખર્ચે બે ભઠ્ઠી, શૌચાલય અને લાકડા મુકવા માટેનું ગોડાઉન ઉભું કરાશે : આજે વનમંત્રીનાં હસ્તે ભૂમિપૂજન વિધિ કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): માંગરોળ અને મેરા ગામની વચ્ચેથી પસાર થતી કીમ નદીનાં કિનારે આવેલા સોમેશ્વર સ્મશાન ગૃહ ખાતે દીપ...
