માંગરોળ-ઉમરપાડા તાલુકા સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ સુરત જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારી ડૉ. દિપક દરજી દ્વારા જાતિય સતામણી અંતર્ગત, અપની બેટી અપના કર્તવ્ય વિષય પર ઓનલાઇન યોજેલા વેબિનારમાં લીધેલો ભાગ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલ અને, માંગરોળ-ઉમરપાડા તાલુકા સહિત જિલ્લા ભરનાં પ્રાથમિક શિક્ષકોએ પણ...
