તાપી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન માટેના નોડલ અધિકારી તરીકે ડૉ. નૈતિક ચૌધરીની નિમણૂંક
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.19: કોવિડ-૧૯ ની માહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતા કોવિડ-૧૯ના દર્દીઓને આપવાના થતા રેમડેસિવિર ઇન્જેક્શનની પ્રાઈવેટ હોસ્પિટલમાં...
