ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગરના અધ્યક્ષતામા વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગર, અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, તાપી જિલ્લા દ્વારા...
