Special Stories

દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષતા હેઠળ ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨/૦૩/૨૦૨૩ના ગુરુવારના રોજ દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ મુકામે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતેનો વિભાગ...

તાપી જિલ્લામાં ગોલ્ડન અને સિલ્વર તેમજ અન્ય જનરલ,નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન

માહિતી બ્યુરો, વ્યારા-તાપી.તા.03: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા ટ્રાન્સ્પોર્ટ(HGV)માટે ‘GJ-26-U' આ સિરીઝ ના બધા જ નંબર (0001થી9999) ગોલ્ડન અને સિલ્વર તેમજ...

તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું

આગામી સમયમાં આવનાર વિવિધ તહેવારોને અનુલક્ષીને વિવિધ પ્રતિબંધો લાગુ કરાયા ..................... (માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા.૦૩: તાપી જિલ્લામાં આગામી...

વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને “Millets Festival” યોજાયો

માણસ પાસે જીવવા માટે કેટલું પણ ધન હશે પરંતુ માટે પેટની ભુખ સંતોષવા માટે અનાજના દાણાની જરૂર પડે છે.- સાંસદશ્રી...

તાપી જિલ્લા રમતવીર જોગ : સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે

માહિતી બ્યુરો, તાપી તા.03: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, G૨૦ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્ય સરકારના...

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધારપાડાને મેડિકેર સાધનો અર્પણ કરાયા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં CSR (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી) ફંડમાંથી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડી અંદાજીત રૂ.૧૦ લાખના ખર્ચે અદ્યત્તન લોકોપયોગી સાધનોનું દાન...

વાલોડના ધમોદલા ગામે પ્રાકૃતિક ખેતી અંગે કિશાન ગોષ્ઠીનું આયોજન કરાયું

ગામ દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે ગ્રામ્ય સ્તરે ખેડૂત શિબિરો અને કિશાન ગોષ્ઠીનું આયોજન ................... માહિતી બ્યુરો,...

ઇડર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં અશ્વિન ટંડેલ રમતગમતની પ્રવૃત્તિઓ સાથે સતત બીજા વર્ષે સન્માનિત

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યનાં શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ...

શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલયમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન

ઓલપાડ તાલુકાની કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય, જોથાણ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું (પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યકક્ષાનાં...

નિઝર તાલુકાના વેલ્દા ગામના સરપંચ અને ડે. સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા  હાલના સરપંચ અને ડે. સરપંચે હોદ્દાનો દુરઉપયોગ...

Other