હરે કૃષ્ણ કેન્દ્ર, બુહારીથી 55 ભક્તો પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે હરિદ્વાર- શ્રુષિકેસ યાત્રા કરી પરત ફર્યા
(પ્રતિનિધિ દ્વારા, બુહારી) : દર ગુરુવારે રામજી મંદિર, બુહારીમાં થતાં ગીતા સત્સંગ માંથી 55 ભક્તો તા. 18જુલાઈ ને મંગળવારે બુહારીથી હરિદ્વાર...
