તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા, તાપી...
