ITI ઉચ્છલ ખાતેની સરકારી/ગ્રાન્ટ ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થાઓમાં ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા માટે ૩૧મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૨૨ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩માં ઓનલાઇન...
