તાપી જીલ્લાના ખેડુતો બાગાયતી પાકોની નિકાસ કરવા માંગતા હોય તેમને એગ્રિક્લ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસએક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફઈન્ડીયા (APEDA) ની વેબસાઇટ પર ઓનલાઇન (ONLINE) રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
તાપી જિલ્લા ખેડુત જોગ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.01: તાપી જીલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત...
