તાપી ખાતે આઈ. સી. ડી. એસ. દ્વારા જિલ્લા કક્ષાનો “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો
સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો - “આંગણવાડી એટલે શિક્ષણનું પ્રથમ પગથીયું.”- સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા...
