જનરલ હોસ્પિટલ વ્યારામાં કેન્સરની ગાંઠનું ઓપેરેશન સફળતા પૂર્વક પાર પડાયું : હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર ઉપલબ્ધ થવાથી આજુ-બાજુનાં વિસ્તારનાં દર્દીઓમાં આનંદની લહેર વ્યાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાની એક માત્ર જનરલ હોસ્પિટલ વ્યારામાં અત્યાર સુધી કેન્સરનાં ઓપેરેશનો થતા ન હતા. પરંતુ જનરલ...
