તાપી જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે પંચોલ આશ્રમશાળામા પાણી ભરાવાનુ શરુ : બાળકોને ઉપરના હોલમાં સુરક્ષિત રીતે બેસાડાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે આજ રોજ ડોલવણના અંતરાપુર ના કરંજખેર ખાતે આવેલ પ્રાઇમરી...
