તાપી જીલ્લામાં વરસાદને કારણે બંધ થયેલા 66 રસ્તાઓ કયાં કયાં છે ? : જૂઓ બંધ થયેલા રસ્તાઓની વિગત

0
Screenshot_20240902_115451_Samsung Notes
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં હાલ વરસી રહેલ સતત વરસાદને કારણે જીલ્લામાં કુલ 66 રસ્તાઓ હાલ બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો કેટલાક ગામો સાથે સંપર્ક કપાયો છે.

તાપી જીલ્લામાં તા. ૦૨/૦૯/૨૦૨૪ ની સ્થિતએ બપોરે ૧૧.૦૦ કલાકે ચોમાસા દરમ્યાન માર્ગ અને મકાન વવભાગ હસ્કતના વાહન ­યવહાર માટે બંધ થયેલ રસ્તાઓની વિગત નીચે મુજબ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other