American India Foundation અને L&T કંપની, હજીરાનાં CSR દ્વારા આયોજીત ઈનોવેશન કોમ્પિટિશનમાં કરંજ પ્રાથમિક શાળાનાં શિક્ષક નિલેશ પટેલની ઝળહળતી સિદ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં અડાજણ સુરત ખાતે શિક્ષક સશક્તિકરણનાં ભાગરૂપે કેન્દ્રીયકૃત શિક્ષક તાલીમ અને નવીનતા સ્પર્ધા American India Foundation...
