Special Stories

મત્સ્યઉછેર તાલીમમાં ભાગ લેવા માંગતા યુવાનો,જૂથો અને મત્સ્યપલકો માટે અગત્યની જાહેરાત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧, તાપી. મીઠા પાણીના આંતરદેશીય મત્સ્યઉછેર ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો, સ્વસહાય જૂથ, તથા મત્સ્યપાલકોને માટે આંતરદેશીય...

કલા મહાકુંભમાં ભાગ લેવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની કૃતિઓ માટે નોંધણી શરુ કરવામાં આવી 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧, તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા આ વર્ષે...

દિલ્હીમાં યોજાનારી ૬૪મી સુબ્રટો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે તાપી જિલ્લાની ટીમોની પસંદગી સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી તમામ ટીમોએ ૨૪ જૂન સાંજે ૫ સુધી ફરજિયાત નોંધણી કરાવી લેવાની રહેશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

તાપી જિલ્લામાં આવતીકાલે ૪૯-ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણીનુ મતદાન

૨૫ જુનના રોજ મતગણતરી હાથ ધરાશે ** (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. તાપી જિલ્લામાં આજરોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણીઓ માટેનું...

તાપી જિલ્લામાં આગામી તા.૧૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૧ જૂન. તાપી જિલ્લામાં આગામી તા. ૧૨ જુલાઈ, ૨૦૨૫ (શનિવાર)ના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા...

તાપી જિલ્લામાં ૩૦જૂન થી ૧૫ જુલાઈ દરમિયાન “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાશે

ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ તાપી જિલ્લાના ૩૬૯ આદિવાસી ગામોને આવરી લેવાશે વિવિધ યોજનામાં વ્યકિતગત આવાસ,આધારકાર્ડ, રેશનકાર્ડ, રોડ-રસ્તા,...

તાપી જિલ્લો બન્યો યોગમય: તમામ તાલુકાઓ, શાળા, કોલેજો સહિતના સ્થળોએ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૧. ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર દેશની સાથે આપણા જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી....

તાપી જિલ્લામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો તંદુરસ્ત જીવન અને...

તાપી જિલ્લા યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકની ૨૦૦ મીટર હદમાં મંડપ, પોસ્ટર, પ્રચાર સામગ્રી, મોબાઇલ ફોન અને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ જુન. રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે....

પ્રાકૃતિક ખેતીથી શાકભાજી ઉગાડી લોકોને રોગમાંથી ઉગારવા બેડકુવાના મંગુભાઈનું લક્ષ્ય

આવનારી પેઢી સુખી સંપન્ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવી: મંગુભાઈ ગામીત (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી. આવનારી પેઢી સુખી...