સોનગઢ ખાતે “આદિસેવા અભિયાન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા ૨૦૩ આદિજાતિ ખેડુતોને વન અધિકારપત્રો તેમજ દવા છંટકાવ પંપ, બકરા એકમ, ટ્રેક્ટર, રોટાવેટર મશીન જેવી સહાય સાથે કુલ ૨૪૦ લાભાર્થીઓને સીધો લાભ અપાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે “આદિસેવા અભિયાન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં રૂ૩.૨૨ કરોડના કુલ ૪૬ વિકાસ કાર્યોનું...
