આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે તાપી જીલ્લા પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી’ થીમ આધારિત ભવ્ય અવેરનેશ સેમીનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તાપી-વ્યારા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના પ્રિન્સીપાલ...
