Big Update

વ્યારાનાં સાત નબીરાઓએ સગીર વયની યુવતિના નગ્ન ફોટા, વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અઘટિત માંગણી કરી જાતીય સતામણી કરી !!!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સંસ્કારી નગરી ગણાતી વ્યારામાં નગરનાં સાત નબીરાઓ એ સગીર વયની યુવતિના નગ્ન ફોટા અને વિડીયો એકબીજાને વાયરલ...

“કોરોના” ની સાઈડ ઇફેક્ટ : જિંદગી ઇન, ડર આઉટ

"વારલી પેઇન્ટિંગ"ના માધ્યમથી "કોરોના" અને "લોકડાઉન"ની સમગ્રતયા સ્થિતિનું ચિત્રાંકન કરતા પાઠકવાડી ગામના કલાકાર  "હારશે કોરોના, જીતશે ગુજરાત" નો મુક સંદેશ...

આર.ટી.ઓ કચેરીમાં વાહન અને લાઇસન્સ સબિંધત કામગીરી માટે ફરજીયાત ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે

(માહિતિ વિભાગ, તાપી): વ્યારા; મંગળવાર: ભારત સરકારશ્રીનાં આદેશ અને ગુજરાત સરકારશ્રીના જાહેરનામાં અને પરિપત્ર અંતર્ગત વ્યારા -તાપી એ.આર.ટી.ઓ કચેરી નું...

૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ : ચાલો એક છોડ રોપી તેનું જતન કરી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પ કરીએ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ગુરુવારઃ ૫ મી જૂન ૧૯૭૪થી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.  આ...

સાચે જ “મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે મોતી”

રૂ. ૧૦૦/- નું રોકાણ ૮૦ દિવસની મહેનત અને રૂ. ૪૫૦૦૦/- ની ઉપજ  અહેવાલ : મનોજ ખેંગાર વ્યારા: તા: ૨૩: માનવામાં...

સમાજ સેવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે અપાતા નેશનલ યુથ એવોર્ડ માટે અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : બુધવાર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નેશનલ યુથ એવોર્ડ-૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯...

नर्मदा बचाव आंदोलन से कुछ शीख सकते है केवडिया के आदिवासी ? : रोमेल सुतरिया

केवडिया "बांध नहीं बनेगा कोई नहीं हटेगा" से जो हालात हुए ऊस दिशा ना जाये यही उम्मीद। ऊस वक्त की...

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ 

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ ........

ગુજરાતમાં લોક ડાઉન -5માં બધી છુટછાટ પાછી ખેંચાશેં એવો ખોટો મેસેજ વાયરલ થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : કોરોનાના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 4 નો સમયગાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે સોશિયલ મીડિયામાં હાલ...

લોક સંઘર્ષ મોર્ચા સંગઠનથી ઉત્તરપ્રદેશથી તાપી આવેલ જીગ્નેશ મેવાણીના PA દ્વારા  આદિવાસી તરીકેના ખોટા દસ્તાવેજો બનાવ્યા હોય આદિવાસીઓમાં આક્રોશ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આંદોલનકારી અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાજપ સરકાર વિરુદ્ધ બોલે છતા સરકાર જીગ્નેશ મેવાણી સામે ચુપ...

Other