Big Update

તાપી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

છેવાડાના લોકો સુધી સો ટકા સરકારી સેવાઓ પહોંચાડવાનો અમારો દૃઢ સંકલ્પ: તાપી કલેક્ટર ડૉ. ગર્ગ ૧૫ જુલાઇ સુધી સરકારના ૧૭...

વ્યારાની સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સ ડે ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ડોક્ટર્સ...

તાપી જીલ્લાનાં છ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલ કુલ 46 લાખથી વધુનાં વિદેશી દારુનાં મુદ્દામાલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના વ્યારા, કાકરાપાર, વાલોડ, ડોલવણ, સોનગઢ અને ઉકાઇ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો દ્વારા પ્રોહીબીશનના કેસોમાં...

નાનકડા નગરની નાયિકા : વ્યારાની ૧૫ વર્ષીય જેનિશા બોલીવુડની ફિલ્મમાં રૂપેરી પડદે ઝળકશે

દેવગન પ્રોડક્શનની હોરર ફિલ્મ 'મા' આજે થિયેટર્સમાં રીલીઝ થઈ જેનિશાએ સુહાગણ, દહેજ દાસી જેવી ટીવી સીરીયલ અને ડસ્ટબિન વેબસીરીઝમાં કામ...

સોનગઢ નું માંડવીપાણી ગામ જ્યાં આઝાદી પછી સૌપ્રથમ સરપંચની ચૂંટણી યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૨. તાપી જિલ્લાનું એક એવું ગામ જ્યાં પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. સોનગઢથી ૪૫કિમી અંતરે...

તાપી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ-૨૦૨૫ના મતદાન અને મતગણતરી સ્થળોએ મોબાઈલ ફોન અને વાયરલેસ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ જુન. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી...

તાપીના બાગાયત ખાતેદાર ખેડૂતો જોગ સંદેશ : બાગાયત ખાતેદાર ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના અમલ

કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં સહાય માટે ૨ જુલાઈ ૨૦૨૫ સુધી i-ખેડૂત પોર્ટલ ખુલ્લું   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૮ જૂન. રાજ્ય...

રાજ્ય સરકાર રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ મે. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત માટે ટેકાનો ભાવ ઘઉં માટે રૂ....

તાપી જિલ્લામાં કુલ ૯૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજાશે

તાપી જિલ્લામાં ૨૨ જુને મતદાન જ્યારે ૨૫ જુન ૨૦૨૫ના રોજ મતગણતરી કાર્યક્રમ યોજાશે - ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર / પેટા...

નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત વોલેન્ટિયર્સ સાથે બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 29 મે. "ઓપરેશન શીલ્ડ" નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ અંતર્ગત ૨૯ મે, ના રોજ કલેક્ટર...

Other