Dang

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કરોડોનાં ખર્ચે બનેલ બસડેપોનું હજુ સુધી લોકાર્પણ ન કરાતા મુસાફરો માટે બિનઉપયોગી સાબિત

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ગિરિમથક સાપુતારા ખાતે કરોડોનાં ખર્ચે બનેલ બસ ડેપો શોભાનાં ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે....

ગિરિમથક સાપુતારાનાં સનસેટ પોઈંટ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગનો આયોજન વિનાનો આંધળો વિકાસ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજન વગર આંધળો વિકાસ થઇ રહ્યો છે,...

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા મથકે આવેલ દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

એક્સપાયરી ડેટની આઈસ્ક્રીમ મળતા સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી... (અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે આવેલી એક...

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કોટમદર ખાતેથી ઝડપી પાડ્યો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ...

ડાંગ એલસીબી પોલીસની ટીમે ડોન ગ્રામ પંચાયતમાંથી ચોરેલા રૂપિયાથી ખરીદેલ ૨ બાઈક અને આહવાથી ચોરેલ ૩ મોબાઈલ સાથે યુવાનને ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ડાંગ એલસીબીનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન, તથા તેમની ટીમ સાથે ડાંગ જિલ્લામાં અનડીટેક્ટ અને મિલ્કત સંબધી ગુનાઓ શોધી...

ડાંગ જિલ્લાનાં વઘઇ બોટનીકલ ગાર્ડન પ્રવાસીઓની કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નવસારીનાં પ્રવાસીઓ મારૂતિ એક્સએલ કાર ન.જી.જે.21.સી.ઈ. 2394માં સવાર થઈ સાપુતારા જઈ...

ડાંગનાં ડોન હિલ સ્ટેશન પાસે વૃક્ષમાં જોવા મળ્યુ અદભુત દ્રશ્ય : હરડેના ઝાડ પર ફૂટેલુ જંગલી કેળ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન નજીકનાં વિસ્તારમાં એક વૃક્ષ પર અદભુત અને દુર્લભ દ્રશ્ય જોવા...

ડાંગ જિલ્લાનાં વઘઈ નગરમાં બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી ટાટા એલપી ટ્રકમાંથી તસ્કરો બેટરી ચોરી કરી ફરાર

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈ નગરનાં ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલા મેહુલભાઈ સોહલા જેમણે ગત.13...

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં બોરપાડા ગામની સીમમાં મોટરસાયકલ ચાલક કોતરમાં તણાઈ જતા ચકચાર મચી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં દગડીઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતનાં બોરપાડા ગામમાં આવેલ કોતરમાં...

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ. (અર્જુન જાધવ દ્વારા,...