ડાંગ જિલ્લામાં વન વિભાગ હસ્તકના માર્ગોનું ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા કેબિનેટ મંત્રી બીલમાળ ખાતે અર્ધનારેશ્વર મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર મંદિર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ના ભવિકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે....
