ભારતની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ “સર્વજન હિતાય, સર્વજન સુખાય ” ના આશય સાથે ભાવિ પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન જરૂરી છે : – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
ડાંગના વૈધરાજોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી ગિરિમથકની ગોદમાં આવેલા " આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર " ની...
