Dang

ડાંગ જિલ્લા પંચાયતના એકમાત્ર કોંગ્રેસ પક્ષનાં મહિલા સદસ્યને વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):  ડાંગ જિલ્લા પંચાયતના કુલ 18 સીટો માંથી 17 સીટો ઉપર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો....

રાજ્યભરના બીઆરસી, યુઆરસી તેમજ સીઆરસી કૉ-ઓર્ડિનેટરો માટે સરકારના રાહતભર્યા સમાચાર

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી સ્વીકારી : સંઘનો આવકાર (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  'સમગ્ર શિક્ષા' અભિયાન...

ડાંગ જિ. પ્રા. શિ.સંઘના નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત લીધી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા ચૂંટાયેલા હોદ્દેદારો તથા તેમના ટેકેદારો દ્વારા ડાંગ વિધાનસભા ક્ષેત્રના...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ચુંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ -૧૯૭૨ ની કલમ -૩ ( ૨ ) વર્ગ - ખ...

કોરોના સંક્રમણને લઈને વઘઇ અને આહવામાં બપોરના બે વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનને લઈને તમામ દુકાનો બંધ જોવા મળી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ગુજરાતમાં કોરોના કાળમાં એક તરફ નાઈટ કર્ફ્યુ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે...

ડાંગ જિલ્લા પ્રા. શિ. સંઘની ચૂંટણીમાં પ્રમુખશ્રી દિવ્યેશ પટેલ, મહામંત્રીશ્રી ચિંતન પટેલ ચૂંટાયા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તારીખ 7/04/2021 બુધવારના રોજ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો ની ચૂંટણી યોજાઈ ગઈ.આ...

બુટલેગરોની નવી તરકીબ ઉપર સાપુતારા પોલીસની ટીમનો સપાટો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે સાપુતારા પો.સ્ટે.વિસ્તારમાં આવેલ સાપુતારા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો...

દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વઘઇના આદિમજુથ પરિવારજનોને પાણીની ટાંકીનુ વિતરણ કરવામાં આવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વઘઇ ખાતે આવેલ કોટવાડીયા વસાહત માં વસવાટ કરતા ૬૦ જેટલા આદિમજુથ...

કોરોના મહામારી ને લઇ ડાંગ જિલ્લા માં સાદગી ભર્યા વાતાવરણમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  :  મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવાલયો માં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા...

ભેંસકાત્રીના કાકરદા ગામે માયાદેવીનો મહાશિવરાત્રીનો મેળો કોરોના મહામારીને કારણે રદ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં આવેલા શિવાલયો માં મહાશિવરાત્રી ને લઈને મહાદેવની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક...