યુવાઓમાં નશાની પ્રવૃતિ રોકવા, દુકાનોમાં સોલ્યુશન કે અન્ય પ્રકારની નશીલા બિન પ્રતિબંધિત પદાર્થ/ચીજવસ્તુઓ નહીં વેચવા ડાંગ જિલ્લા પોલીસે દુકાનદારોને ચેતવ્યા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૧: તાજેતરમાં સુરત રેંન્જ આઇ.જી.પી. શ્રી પ્રેમવીર સિંહના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે લોકસંવાદ કાર્યક્રમ...
