વ્યારા પોલીસ સ્ટેશનના ગુન્હામાં લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કેદીને ડીટેન કરી લાજપોર જેલમાં મોકલી આપતી પેરોલ -ફર્લો સ્ક્વોડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી પોલીસ અધિક્ષકશ્રી તાપી વ્યારા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ નાસતા - ફરતા વોન્ટેડ...
