‘વસુધૈવ કુટુંબકમ’-ની વિભાવના દ્વારા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે આગળ વધવા જનકલ્યાણનો માર્ગ બતાવવાનું કામ ભારતે કર્યું છે.: સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો ................... નેહરુ યુવા...
